*બહારવટીયો_ભુપત*
એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો.
૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો. બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું!
૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થય...
More
Author: admin
રેખા બેન
યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
More
જયેશ ભાઈ
તમારા જીવનમાં એક લક્ષ્ય નક્કી કરો, તે ધ્યેયને સિધ્ધ કરવા તમારી તમામ શક્તિઓ શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિકને કામે લગાડી દો. જેટલા ખંતથી તમે કાર્યનો પ્રારંભ કરો છે તેટલો જ ઉત્સાહ તેના પરિણામ સુધી જળવાઈ રહેવો જોઈએ. જો એ કરવામાં તમે ખરા ઊતર્યા તો તમારી સફળતા નક્કી જ છે.
More
ક્રિશ્ના બેન
જ્યાં માત્ર સ્વાર્થની જ બોલબાલા હોય છે ત્યાં કોઈ વાત લાંબી ચાલતી હોતી નથી, પરંતુ, જ્યાં પ્રેમ અને લાગણીને પ્રાધાન્ય અપાતુ હોય ત્યાં કોઈ વાત ટુંકેથી પતતી હોતી નથી.
More
પ્રકાશ ભાઈ
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
More
રોહન
આટલુ જરુર યાદ રાખીએ કે ઇશ્વર છે કે નહીં એ શ્રધ્ધા અને અનુભવની બાબત છે પરંતુ ઇશ્વર જેવીજ મહત્તા ધરાવતા મા બાપ એ નરી વાસ્તવિકતા છે. વાસ્તવિક વસ્તુ પ્રત્યક્ષ રીતે અનુભવી શકાય છે, જ્યારે કાલ્પનીક વસ્તુ નહીં.
More
ગૌરવ
તમે સુખી હો છતાં તમને તમારા સુખનું કારણ ખબર ન હોય… તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો
More
રફિક
ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મૌન પ્રથમ પગથીયુ છે. મૌનથી પ્રાપ્ત થાય છે પ્રાર્થનાનુ બળ, પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે શ્રધ્ધા બળ. શ્રધ્ધાથી સમજાય છે પ્રેમનુ મહાત્મય, પ્રેમથી પ્રાપ્ત થાય છે સેવા ની ભાવના. સેવા થકી મળે છે મનની શાંતી, મનની અગાઢ શાંતિ ઉદભવે ત્યારે જ થઈ શકે છે ઈશ્વરનો સાક્ષાત્કાર !!!
More
ગોવિન્દ ભાઈ
બીજા જયારે આપણે તેમના અંગે જે પ્રમાણેની ધારણા કરી હોય તેની વિરુદ્ધ વર્તન કરે ત્યારે આપણે શંકા થાય છે અને આ શંકા એ સંબંધોમાં તકરારનું પ્રથમ ચરણ છે
More
હમ્બો હમ્બો વિંછૂડો
અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા સસરાજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા જેઠજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા પરણ્યાને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો વિંછૂડાના ઝેર ઉતરાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
More